Nick jonas Came to Mumbai With Family
  • Home
  • Featured
  • પરિવાર સહિત મુંબઈ પહોંચ્યો પ્રિંયકાનો પ્રિતમ નિક, લગ્નની તારીખ કરશે નક્કી?

પરિવાર સહિત મુંબઈ પહોંચ્યો પ્રિંયકાનો પ્રિતમ નિક, લગ્નની તારીખ કરશે નક્કી?

 | 11:16 am IST

નિક અને પ્રિયંકાનાં રિલેશનની ચર્ચાઓને જોર પકડ્યું છે. વાત હવે લગ્ન સુધી વધી રહી છે. આ પહેલા પ્રિયંકા અને નિકે સગાઈ કરી લીધી હોવાનાં સમાચાર પણ છે. નિકે પહેલાથી જ પ્રિયંકા સાથે લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરી દીધી છે. બંને વચ્ચેનો સંબંધ કેટલો ગાઢ છે તેનો અંદાજો એ વાત પરથી લગાવવામાં આવી શકે છે કે નિક પરિવાર સાથે ભારત આવી ચુક્યો છે. નિક સાથે તેના માતા-પિતા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

નિકનાં પેરેન્ટ્સ પણ 18 ઑગષ્ટ, 2018નાં આયોજિત થનારી પાર્ટીમાં ઉપસ્થિત રહેશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે નિક અને પ્રિયંકા ઑક્ટોબર 2018માં લગ્ન કરી શકે છે.