nick jonas dance with priyanka chopra hauli hauli song video viral social media
  • Home
  • Featured
  • દેશી ગર્લ પ્રિયંકાની સાથે નિક જોનાસે હિન્દી સોન્ગ પર કર્યા ભાંગડા, Video વાયુવેગે વાયરલ

દેશી ગર્લ પ્રિયંકાની સાથે નિક જોનાસે હિન્દી સોન્ગ પર કર્યા ભાંગડા, Video વાયુવેગે વાયરલ

 | 11:41 am IST

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની જોડી લોકોની મનગમતી જોડીમાંથી એક છે. બન્નેના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા રહે છે. હાલ નિક અને પ્રિયંકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો ખૂબ ચર્ચામાં છે. જેમા તે બન્ને સાથે ઠુમકા લગાવતા નજરે પડી રહ્યા છે. પ્રિયંકા અને નિકની આ વીડિયો ભલે જુનો છે પરંતુ ફેન્સ દ્રારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં નિક પ્રિયંકા સાથે ભાંગડા કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન