Nick Jonas's X Girlfriends Olivia Culpo Joins the 100 Most Hot Women in the World
  • Home
  • Featured
  • દુનિયાની 100 સૌથી HOT મહિલાઓમાં સામેલ થઇ નિક જોનાશની એક્સ ગર્લફ્રેન્ડ

દુનિયાની 100 સૌથી HOT મહિલાઓમાં સામેલ થઇ નિક જોનાશની એક્સ ગર્લફ્રેન્ડ

 | 12:20 pm IST


નિક જોનાસની એક્સ ગર્લફ્રેન્ડ અને મૉડલ ઓલિવિયા કલ્પો સાતમાં આસમાન પર છે. તે દુનિયાની 100 સૌથી હોટ મહિલાઓમાં પસંદ કરવામાં આવી છે. હાલમાં જ ઓલિવિયાએ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સને આ અંગે જાણકારી આપી છે.

ઓલિવિયાએ મેક્સિમ મેગેઝિન કવર પેજ માટે હોટ ફોટોશુટ કરાવ્યું છે. આ ફોટશુટની તસવીરો તેને તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા ઓલિવિયાએ આ અંગે જણાવ્યું છે. ઓલિવીયાએ મેક્સિમ મેગેઝિનનું શીર્ષક જીતી લીધું છે મેક્સિમના કવર પેજ પર ઓલિવિયાની તસવીરની સાથે લખ્યું છે કે ‘હૉટ 100 વર્લ્ડ્સ સેક્સિએસ્ટ વૂમન’

પોતાની ખુશી વ્યક્ત કરતા ઓલિવિયાએ લખ્યું છે કે તે હંમેશા મેક્સિમને ફોલો કરે છે. કારણકે મેક્સિમની 100 મહિલાઓની યાદીમાં ખૂબ સક્સેસફુલ અને ઇન્સ્પાયર્ડ મહિલાઓને જગ્યા મળે છે. તેને લખ્યું છે કે મને આ એવોર્ડ મ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન