nidhhi agerwal Pictures viral on social media See hot photos
  • Home
  • Photo Gallery
  • કે.એલ રાહુલને ડેટ કરનારી કથિત અભિનેત્રીના હોટ PHOTOS વાયરલ, એકથી એક સુંદર તસવીરો

કે.એલ રાહુલને ડેટ કરનારી કથિત અભિનેત્રીના હોટ PHOTOS વાયરલ, એકથી એક સુંદર તસવીરો

 | 2:47 pm IST

2017માં ફિલ્મ મુન્ના માઈકલ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરનારી નિધી અગ્રવાલ હાલમાં તેની નવી તસવીરોનાં કારણે ચર્ચામાં છે. તે ઈન્સ્ટાગ્રામ પણ વધારે પડતી એક્ટિવ રહે છે અને નવા નવા ફોટો ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે. તેનું ફેન ફોલોઈંગ વધારે હોવાના કારણે ફોટો આવતાં વેંત જ વાયરલ થઈ જતાં હોય છે.

હાલમાં જ તેણે નવા ફોટોઝ અપલોડ કર્યા છે કે જે ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ પહેલા નિધીનુ નામ એક ક્રિકેટર સાથે જોડાયું હતું કે જેણે આઈપીએલમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ. બંને સતત સાથે જોવા મળી રહ્યા હતા અને કહેવાય રહ્યુ હતું કે તે આ ક્રિકેટરને ડેટ કરી રહી છે. તે ક્રિકેટર એટલે કે કે.એલ રાહુલ. પરંતુ નિધીએ આ વાતને નકારી હતી. હાલમાં વાયરલ થયેલા ફોટો અહીં જુઓ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન