Nidhhi Agerwal’s hot photoshoots are viral in the internet
  • Home
  • Featured
  • નિધિ અગ્રવાલના આ બોલ્ડ PHOTOS પર ફેન્સનો અઢળક પ્રેમ વરસ્યો, જોઈને હક્કા-બક્કા રહી જશો!

નિધિ અગ્રવાલના આ બોલ્ડ PHOTOS પર ફેન્સનો અઢળક પ્રેમ વરસ્યો, જોઈને હક્કા-બક્કા રહી જશો!

 | 2:44 pm IST

બોલિવૂડ હસીના નિધિ અગ્રવાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક વિશિષ્ટ સ્થાન બનાવવામાં સફળ રહી છે. તે પોતાના હોટ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર ચર્ચાતી રહે છે. આ યુવા હસીના તેના ગ્લેમરસ લુક માટે જાણીતી છે. નિધિએ લાખો લોકોના દિલમાં પોતાની એક્ટિંગથી સ્થાન બનાવ્યું છે. તેની બોલિવૂડની પહેલી ફિલ્મ ‘મુન્ના માઇકલ’માં તેની કામગીરીએ જાદુ ચલાવ્યો હતો.

નિધિએ એકવાર એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “હું હંમેશા અભિનેત્રી બનવા માંગતી હતી. જ્યારે પણ હું ઓશ્વર્યા રાયને હોર્ડિંગ પર જોતી ત્યારે હું મારી જાતને કહેતી કે, મારો ચહેરો પણ એક દિવસ ત્યાં આવી જશે. અભિનેત્રી નિધિ જે યામાહા ફાસિકો મિસ દિવા 2014ની ફાઇનલિસ્ટ હતી. તે એક પ્રશિક્ષિત કથક અને બેલી ડાન્સર છે. તેના ઇન્સ્ટાગ્રામ પિક્ચર્સ સરળતાથી કોઈને પણ વખાણ કરવા ગમે એવા છે. જ્યારે ક્રિકેટર કેએલ રાહુલ સાથે ડેટિંગની અફવાઓ વાયરલ થઈ ત્યારે નિધિ ખુબ જ ચર્ચામાં રહી હતી. તો જુઓ નિધિના હોટ ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન