nidhi agarwal birthday unknown facts about love affairs career
  • Home
  • Photo Gallery
  • ભારતીય ક્રિકેટર સાથે અફેરની વાતો ઉડી હતી, હવે હોટ PHOTOS થયા વાયરલ

ભારતીય ક્રિકેટર સાથે અફેરની વાતો ઉડી હતી, હવે હોટ PHOTOS થયા વાયરલ

 | 4:52 pm IST

બોલિવૂડ અને સાઉથ ફિલ્મોમાં પોતાનું શાનદાર પરફોર્મન્સ આપીને ફેન્સનાં દિલ જીતનારી અભિનેત્રી 17 ઓગસ્ટે પોતાનો 26મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. તે મારવાડી પરિવારની છોરી છે. મુન્ના માઈલકથી તેની ફિલ્મી દુનિયાની શરૂઆત થઈ હતી. એક વખત માલિકે ઘરમાંથી એવું કહીને કાઢી મુકી હતી કે હું અભિનેત્રીઓને ઘર ભાડે નથી આપતો. ત્યારે ટાઈગર શ્રોફે નિધીની મદદ કરી હતી એ સિવાય આ અભિનેત્રીનું નામ કે એલ રાહુલ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. તો જુઓ આ અભિનેત્રીનાં કેટલાક ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન