નિફ્ટી ફ્યૂચરમાં ૧૦,૫૬૦ સુધીનો વધુ સુધારો જોવાશે - Sandesh
  • Home
  • Business
  • નિફ્ટી ફ્યૂચરમાં ૧૦,૫૬૦ સુધીનો વધુ સુધારો જોવાશે

નિફ્ટી ફ્યૂચરમાં ૧૦,૫૬૦ સુધીનો વધુ સુધારો જોવાશે

 | 3:02 am IST

ડેઈલી ટ્રેડિંગ :-  ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઇન્ડેક્સ (૩૮,૦૨૪) : ૩૮,૦૦૦ તથા ૩૭,૯૩૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૭,૮૮૭નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૮,૧૧૩ તથા ૩૮,૧૭૮નો વધુ સુધારો જોવાશે. નીચામાં ૩૭,૮૮૭ તૂટતાં ૩૭,૭૮૫ની નીચી સપાટી આવી શકશે.

નિફ્ટી ઓગસ્ટ ફ્યૂચર (૧૧,૪૮૫) : ૧૧,૪૬૭ના ઘટાડે લેવાલી જોવાશે. ઉપરમાં ૧૧,૫૧૭ તથા તે પાર થતાં ૧૧,૫૬૦નો વધુ સુધારો જોવાશે. નીચામાં ૧૧,૪૬૭ તૂટતાં ૧૧,૪૪૫ તથા ૧૧,૪૨૩ની નીચી સપાટી ઇન્ટ્રાડેમાં આવી શકશે.

બેન્ક નિફ્ટી ઓગસ્ટ ફ્યૂચર (૨૮,૩૪૫) : ૨૮,૨૮૨ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨૮,૧૬૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૮,૫૬૪નો વધુ સુધારો જોવાશે.

કેપિટલ ફર્સ્ટ (૫૮૦) : ૫૭૦ના ઘટાડે ૫૫૫ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૫૯૮ તથા ૬૧૫નો વધુ સુધારો જોવાશે.

ડીએલએફ (૨૦૦/૬૫) : ૧૯૬-૧૯૪ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧૮૯નો સ્ટોપલોસ રાખવો. ૨૦૮/૫૦ તથા ૨૧૭નો ઝડપી સુધારો જોવાશે.

સ્ટેટ બેન્ક (૩૧૬) : ૩૧૪/૫૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૩૧૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૨૦ પાર થતાં ૩૩૦નો સુધારો જોવાશે. નીચામાં ૩૧૦ તૂટતાં ૨૯૮ની નીચી સપાટી ઇન્ટ્રાડેમાં આવશે.

બીઓબી (૧૫૪/૪૫) : ૧૫૩-૧૫૨ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧૪૯નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૫૯, ૧૬૩ તથા તે બાદ ૧૬૯નો સુધારો જોવાશે.

એલઆઈસી હાઉસિંગ (૫૫૭) : ૫૫૪ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૫૪૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૫૬૧ તથા તે પાર થયા બાદ ૫૬૭/૫૦ અને ૫૭૨નો સુધારો જોવાશે.

એક્સિસ બેન્ક (૬૧૯) : ૬૦૯ તથા ૬૦૬ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૫૯૯નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૬૩૬નો સુધારો જોવાશે.

અલ્ટ્રાટેક સિમેન્ટ (૪,૩૦૧) : ૪,૨૭૪-૪,૨૬૪ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૪,૨૪૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૪,૩૩૯ તથા ૪,૩૮૬નો સુધારો જોવાશે.

કાવેરી સીડ (૬૨૬) : ૬૨૧ તથા ૬૧૫ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૬૧૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૬૩૫ તથા ૬૪૪નો સુધારો જોવાશે.

;