નિફ્ટી ફ્યૂચર ૧૧,૨૯૨ તથા તે તૂટતાં ૧૧,૧૭૦ પોઇન્ટ તરફ - Sandesh
  • Home
  • Business
  • નિફ્ટી ફ્યૂચર ૧૧,૨૯૨ તથા તે તૂટતાં ૧૧,૧૭૦ પોઇન્ટ તરફ

નિફ્ટી ફ્યૂચર ૧૧,૨૯૨ તથા તે તૂટતાં ૧૧,૧૭૦ પોઇન્ટ તરફ

 | 2:29 am IST

ડેઈલી ટ્રેડિંગ :- ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઇન્ડેક્સ : (૩૭,૪૧૩) ૩૭,૪૯૫ નજીકની તથા ૩૭,૬૬૭-૩૭,૭૧૪ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૩૭,૮૫૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૭,૦૨૦નો વધુ ઘટાડો જોવાશે.

નિફ્ટી સપ્ટેમ્બર ફ્યૂચરઃ (૧૧,૩૩૨) ૧૧,૩૮૧ નજીકની તથા ૧૧,૪૨૯ની મજબૂત પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧૧,૪૭૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૧,૨૯૨ની આરંભિક નીચી સપાટી આવશે, જે ટેકો ધ્યાનમાં રાખવો. ખરાબ સંજોગોમાં૧૧,૨૯૨ તૂટતાં ૧૧,૧૭૦નું વધુ પેનિક જોવાશે.

બેન્ક નિફ્ટી સપ્ટેમ્બર ફ્યૂચરઃ (૨૬,૯૩૫) ૨૭,૦૪૧ તથા ૨૭,૧૫૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૨૭,૨૮૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨૬,૮૦૦ની આરંભિક નીચી સપાટી આવશે, જે ટેકો ધ્યાનમાં રાખવો. ખરાબ સંજોગોમાં ૨૬,૮૦૦ તૂટતાં ૨૬,૬૨૫નું પેનિક જોવાશે.

તાતા એલેક્સી : (૧,૩૧૧) ૧,૩૧૬ તથા ૧,૩૩૮ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૩૫૪નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૨૭૩, ૧,૨૬૨ તથા તે બાદ ૧,૧૯૧નું પેનિક જોવાશે.

એનઆઇઆઇટી ટેક. : (૧,૩૧૫) ૧,૩૬૩ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૩૮૭નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૨૮૯ તથા તે બાદ ૧,૨૭૫, ૧,૨૫૬ તથા ૧,૨૨૦નો ઘટાડો જોવાશે.

ટીસીએસ : (૨,૦૪૬) ૨,૦૬૩ તથા ૨,૦૭૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૨,૦૮૯નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨,૦૨૦ તથા ૧,૯૯૩નો ઘટાડો જોવાશે.

મારુતિ : (૮,૫૧૩) ૮,૪૫૦ અત્યંત મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો. જે તૂટતાં ૮,૧૧૦નું ભારે પેનિક જોવાશે. ઉપરમાં ૮,૬૨૯-૮,૭૦૦ મહત્ત્વની સપાટી છે.

અમરરાજા બેટરી : (૭૮૫) ૮૦૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૮૧૪નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૭૭૩, ૭૬૩ તથા ૭૫૪નો ઘટાડો જોવાશે.

યસ બેન્ક : (૩૧૭) ૩૧૪નો ટેકો ધ્યાનમાં રાખવો, જે તૂટતાં ૩૦૩/૫૦ તથા ૨૯૫નું પેનિક જોવાશે., ઉપરમાં ૩૨૨-૩૨૪ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૩૨૮નો સ્ટોપલોસ રાખવો.

ચોલા ફાઇનાન્સઃ (૧,૩૧૩) ૧,૩૬૭- ૧,૩૭૭ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૩૯૨નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૨૮૨ તથા ૧,૨૨૪નો ઘટાડો જોવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;