નિફ્ટી ફ્યૂચર ૧૧,૪૨૮ તથા ૧૧,૩૭૬ તરફ - Sandesh
  • Home
  • Business
  • નિફ્ટી ફ્યૂચર ૧૧,૪૨૮ તથા ૧૧,૩૭૬ તરફ

નિફ્ટી ફ્યૂચર ૧૧,૪૨૮ તથા ૧૧,૩૭૬ તરફ

 | 12:34 am IST

ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઇન્ડેક્સ (૩૭,૯૨૨) : ૩૮,૦૬૭-૩૮,૧૧૨ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૩૮,૨૪૫નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૭,૮૪૮ તથા ૩૭,૭૧૦નો ઘટાડો જોવાશે.

નિફ્ટી સપ્ટેમ્બર ફ્યૂચર (૧૧,૪૯૦) : ૧૧,૫૧૨ તથા ૧૧,૫૩૦ નજીકની તથા ૧૧,૫૬૦ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧૧,૫૮૧નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૧,૪૨૮ તથા ૧૧,૩૭૬નો ઘટાડો જોવાશે.

બેન્ક નિફ્ટી સપ્ટેમ્બર ફ્યૂચર (૨૭,૩૪૦) : ૨૭,૩૭૬ તથા ૨૭,૪૮૭ના ઉછાળે વેચવાલી જોવાશે. વેચાણમાં ૨૭,૫૨૧નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨૭,૨૩૭ બાદમાં ૨૭,૦૪૦ તથા ૨૬,૯૦૦નો વધુ ઘટાડો જોવાશે.

એચડીએફસી (૧,૮૮૪) : ૧,૯૦૮ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૯૨૧નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૮૫૩ તથા ૧,૮૧૭નો ઘટાડો જોવાશે.

આઈબુલ હાઉસિંગ (૧,૧૬૫) : ૧,૧૮૫ તથા ૧,૧૯૩ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૨૧૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૧૪૬ તથા ૧,૧૧૨-૧,૧૦૭નો ઘટાડો જોવાશે.

બજાજ ફાઈનાન્સ (૨,૬૧૭) : ૨,૬૪૨ તથા ૨,૬૮૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૨,૭૧૨નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨,૫૯૭, ૨,૫૫૦ તથા તે બાદ ૨,૪૮૫નો વધુ ઘટાડો જોવાશે.

જસ્ટ ડાયલ (૫૧૯) : ૫૨૬ તથા ૫૩૧ના ઉછાળે વેચવાલી જોવાશે. વેચાણમાં ૫૩૮નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪૯૮-૪૬૯નો ઘટાડો જોવાશે.

ઉજ્જીવન ફાઈનાન્સ (૩૨૯) : ૩૩૭-૩૩૮ના ઉછાળે વેચવાલી જોવાશે. વેચાણમાં ૩૪૪નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૧૦-૩૦૨નો ઘટાડો જોવાશે.

એસ્કોર્ટસ (૭૭૨) : ૭૮૪-૭૮૮ના ઉછાળે વેચવાલી જોવાશે. વેચાણમાં ૮૦૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૭૫૭, ૭૫૨ તથા ૭૩૮નો ઘટાડો જોવાશે.