Photos: બની ઠનીને ઘરની બહાર નીકળી નિક્કી તંબોલી, કાળા કપડાએ કહેર મચાવ્યો – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: બની ઠનીને ઘરની બહાર નીકળી નિક્કી તંબોલી, કાળા કપડાએ કહેર મચાવ્યો

Photos: બની ઠનીને ઘરની બહાર નીકળી નિક્કી તંબોલી, કાળા કપડાએ કહેર મચાવ્યો

 | 5:11 pm IST
  • Share

બિગ બોસ 14થી પોતાની અલગ ઓળખ ઉભી કરનાર નિક્કી તંબોલી ભલે શો ન જીતી શકી પણ તેના સ્ટાઇલિશ અંદાજથી ચર્ચામાં છવાઇ ગઇ છે. નિક્કી હાલમાં જ મુંબઇમાં સ્પોટ થઈ હતી.

ઘરથી બહાર આઉટિંગ માટે નીકળેલી નિક્કીએ બ્લેક કલરનો આઉટફીટ પહેર્યો હતો જેમાં તે ખુબજ સ્ટાઇલિશ લાગી રહી હતી. બ્લેક કલરના પાવર સુટમાં નિક્કી પરથી નજર હયાવવી મુશ્કેલ હતી.

નિક્કીએ ડે આઉટિંગ માટે બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો જેમાં તે જામી રહી હતી. બ્લેક શોર્ટ બ્લેઝર તેને પરફેક્ટ લુક આપી રહ્યુ હતુ. બિગ બોસ 14માં રાહુલ વૈદ્ય, રૂબિના દિલૈક, રાખી સાવંત, નિક્કી તંબોલી અને અલી ગોની બિગ-બૉસના 5 ફાઈનલિસ્ટ બન્યા હતા અને પાછળથી આ શોની વિનર રહી હતી રૂબિના દિલૈક. આ શો પછી ખાસ્સી લોકપ્રિયતા મેળવી ચુકી છે નિક્કી તંબોલી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન