Photos: ફેશનના નામે નિક્કી તંબોલીએ પહેર્યુ અજીબ પેન્ટ, જોનારા કહેવા લાગ્યા મૂડ બગાડી નાંખ્યો
‘બિગ બોસ 14’ ફેમ નીક્કી તંબોલીના (Nikki Tamboli) કપડાં ખૂબ ટ્રેન્ડી હોય છે. નીક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહે છે. જો કે આ વખતે નીક્કી તંબોલી જે કપડી પહેરી મુંબઈ એરપોર્ટ પર નજરે ચડી તેનાથી પ્રશંસકો ભડક્યા છે. નીક્કી તંબોલીનો આ અંદાજ દર્શકોને સહેજ પણ પસંદ ન આવ્યો અને નીક્કી તંબોલી પર ગુસ્સો ઠાલવતા બોલ્યા કે મૂડ ખરાબ કરી નાંખ્યો.
નીક્કી તંબોલીએ લાઇલેક કલરનો ક્લાસીક થ્રી પીસ પહેર્યો હતો જેમા તેની કમર અને પગ દેખાતા હતા. આ ફેશનમાં નિક્કી સુંદર દેખાવાના બદલે વરવી લાગતી હતી.
કૂલ એન્ડ કેજ્યુઅલ ફેશન પર હાથ અજમાવતા નિક્કી તંબોલીએ ફુલ સ્લીવ્સ વાળુ જેકેટ સાથે બ્રાલેટ ટોપ પહેર્યુ હતુ. જો કે પ્રશંસકો આ કપડામાં નિક્કીને જોઇને ભડક્યા હતા એક યૂઝરે કહ્યુ જરા પણ સારી નથી લાગતી તો એકે કહ્યુ કે મિડ જ બગાડી નાંખ્યો. તો તમે પણ જોઇલો નિક્કીની વરવી ફેશન.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન