nikki tamboli wore very short top she had to adjust it many times
  • Home
  • Entertainment
  • Bollywood
  • Video: નહીં જોયો હોય નિક્કીનો આ બોલ્ડ લૂક, થઈ ટ્રોલ

Video: નહીં જોયો હોય નિક્કીનો આ બોલ્ડ લૂક, થઈ ટ્રોલ

 | 11:06 am IST
  • Share

  • નિક્કી તંબોલીએ પહેર્યું ખૂબ જ શોર્ટ ટોપ

  • વારંવાર ખેંચીને કરવું પડી રહ્યું હતું એડજેસ્ટ

  • નિક્કી તંબોલીનો વીડિયો થયો વાયરલ

 
નિક્કી તંબોલીએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. છાશવારે તેના વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. હાલમાં નિક્કીને ફરીથી એક વાર સ્પોટ કરવામાં આવી છે અને આ સમયે તેના વિચિત્ર આઉટફિટના કારણે તેને અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


નિક્કીનો વીડિયો

ફેમસ સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ અને બિગ બોસ ફેમ નિક્કી તંબોલી (Nikki Tamboli) ખાસ કરીને કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના અલ્લડપણઆને લઈને તો ક્યારેક હોટ ફોટોઝ અને વીડિયોઝને લઈને નિક્કી ચર્ચામાં રહે છે. હાલમાં તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે એવા આઉટફિટમાં જોવા મળી રહી છે જેના કારણે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.

બની રહી છે મજાક
આ વીડિયો બિગ બોસ ફેમ અને આર જે. શાર્દુલ પંડિતની બર્થડે પાર્ટીનો છે જ્યાં નિક્કી ખૂબ જ બોલ્ડ બનીને પહોંચી હતી. પણ આ પાર્ટીમાં તેણે જ કપડાંની પસંદગી કરી હતી તે તેના ફેન્સને પસંદ આવ્યા નથી અને સોશિયલ મીડિયા પર તે મજાકનું પાત્ર બની હતી.

 

લોકો કરી રહ્યા છે ટ્રોલ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે નિક્કી બ્લેક કલરના શોર્ટ ટોપ અને રિપ્ડ બ્લેક જીન્સમાં જોવા મળી રહી છે. આ આઉટફીટમાં એક્ટ્રેસ ખૂબ જ સેશુઅસ લાગી રહી છે. પણ તેનું ટોપ વધારે શોર્ટ હતું અને જીન્સ વધારે રીપ્ડ એટલે કે ફાટેલી. વીડિયો પર કમેન્ટ કરીને લોકો નિક્કીની ખૂબ જ મજાક ઉડાવી રહ્યા છે. તેના કપડા પર કમેન્ટ્સ કરી રહ્યા છે તો કોઈ તેના પોઝને લઈને પણ કમેન્ટ્સ કરી રહ્યું છે. કુલ મળીને વાત એ છે કે નિક્કીના ફેન્સને તેનો આ બોલ્ડ લૂક જરા પણ રાઝ આવ્યો નથી.

જાણો નિક્કી વિશે વધુ વિગતો

તમને જણાવી દઈએ કે આમ તો સાઉથ સિનેમાની હિરોઈન છે પણ બિગ બોસ 14ના બાદ તેની ઓળખમાં વધારો થયો છે. જો કે નિક્કી બિગ બોસ 14 જીતીને આવી નહીં. પરંતુ તેના ફેન્સ ફોલોઈંગમાં મોટો વધારો થયો છે. આ શો બાદ નિક્કી ખતરો કે ખિલાડીમાં પણ જોવા મળી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો