BhaktiWithSandesh Nilkanth Mahadev Darshan of Moti Marad Village
  • Home
  • Featured
  • ધોરાજીના મોટી મારડ ગામે આવેલ નીલકંઠ મહાદેવના દર્શન, Video

ધોરાજીના મોટી મારડ ગામે આવેલ નીલકંઠ મહાદેવના દર્શન, Video

 | 9:46 am IST

સમુદ્રમંથન વખતે શિવજીએ હળાહળનું પાન કરીને સંસારનો ઉદ્ધાર કર્યો.તેથી જ તેઓ કહેવાયા નીલકંઠ. મહાદેવનું આ સ્વરુપ સૌથી સિદ્ધ સ્વરુપ છે.તેથી પ્રભુના આ કલ્યાણકારી રુપના આપને દર્શન કરાવીશુ. ધોરાજીના મોટી મારડ ગામે નિર્મિત છે નીલકંઠ મહાદેવનું પ્રાચીન ધામ.

જમીનમાંથી પ્રગટ થયેલા આ શિવલિંગનો અંત આજ સુધી શોધી શકાયો નથી. તો આવો મહાદેવના આ ચમત્કારીક સ્થાનકના આપણે પણ દર્શન કરીએ.

ભોલેનાથ મહાદેવને પ્રસન્ન કરવા ભક્તો મંદિરોના દર્શન કરવા નીકળે છે. ભક્તો જેનો મહિમા અપરંમપાર છે તેવા ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન