nimki vidhayak fame bhumika gurung flaunts her toned body
  • Home
  • Photo Gallery
  • ટીવીમાં એકદમ સાદી દેખાતી અભિનેત્રીએ સૌને ચોંકાવ્યાં, લાલ બિકીનીમાં હોટ PHOTOS વાયરલ

ટીવીમાં એકદમ સાદી દેખાતી અભિનેત્રીએ સૌને ચોંકાવ્યાં, લાલ બિકીનીમાં હોટ PHOTOS વાયરલ

 | 12:08 pm IST

અભિનેત્રી ભૂમિકા ગુરંગ આ દિવસોમાં સીરિયલ નિમકી મુખિયાની નવી સિરીઝ નિમકી વિધાયકમાં મુખિયાનો કિરદાર નિભાવી રહી છે. ટીવીની સ્ક્રીન પર તેનો લૂક એકદમ સાદો છે પરંતુ અસલ જીવનમાં તે ભલભલી હોટ અભિનેત્રીઓને હોટનેસની બાબતમાં માત આપે એવી છે. હાલમાં તે વેકેશન એન્જોય કરી રહી છે. અને ત્યાનાં કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે.

આ તસવીરોમાં તે લાલ બિકીનીમાં જોવા મળી રહી છે. ઘણી બોલ્ડ અને હોટ તસવીરો હાલમાં વાયુવેગે વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલા ફોટોમાં તે પોતાનું કાતિલ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. કેમેરા સામે ખતરનાક પોઝ આપીને સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ જાદુ ચલાવ્યો છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન