નીરવ ફલેટમાંથી જૂવેઃ ઘૂઘવાતાં સાગરના મોજાં કરે ઉછળકૂદ - Sandesh
NIFTY 10,394.40 -16.50  |  SENSEX 33,789.15 +-46.59  |  USD 64.9150 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • નીરવ ફલેટમાંથી જૂવેઃ ઘૂઘવાતાં સાગરના મોજાં કરે ઉછળકૂદ

નીરવ ફલેટમાંથી જૂવેઃ ઘૂઘવાતાં સાગરના મોજાં કરે ઉછળકૂદ

 | 4:24 pm IST

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના કરોડો રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી મુંબઈના સમુદ્ર મહલ સોસાયટીમાં છ ફલેટ ધરાવે છે. આ બધા ફલેટ નીરવ અને તેની પત્નીના સંયુક્ત નામે છે. આ વૈભવી ફલેટો સી-ફેસ છે. આ છ ફટેલની કિંમત રૂ. 900 કરોડની છે.

ઈન્કમ ટેક્સ વિભાગે નીરવ મોદીની 20 પ્રોપર્ટી ટાંચમાં લીધી છે. સમુદ્ર મહલના દરેક ફલેટની કિંમત રૂ. 150 કરોડ છે. મુંબઈને પેદર રોડ પર પણ નીરવ મોદીના ચાર ફલેટ છે.

અગાઉ મળેલા અહેવાલ મુજબ નીરવ મોદી તેની પત્ની સાથે સમુદ્ર મહલના ફલેટમાં જ રોકાતો હતો.સુરક્ષા ગાર્ડના જણાવ્યા અનુસાર નીરવ વધુમાં વધુ અઠવાડિયામાં એક વાર જ આ ફલેટમાં રોકાતો હતો. તે સામાન્ય રીતે બે-ત્રણ દિવસ જ રોકાણ કરતો હતો.