NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • નિર્મલા સિતારમન અ’વાદની મુલાકાતે, લોકો સાથે કર્યો સીધો સંવાદ

નિર્મલા સિતારમન અ’વાદની મુલાકાતે, લોકો સાથે કર્યો સીધો સંવાદ

 | 1:48 pm IST

હાલના આ તબક્કામાં ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજ રોજ રક્ષા મંત્રી નિર્મલા સિતારમને અમદાવાદના ખોખરા વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ સાથે તેમને ભાજપની પત્રિકાઓ આપીને પોતાના પક્ષનો પ્રચાર પણ કર્યો હતો. આ સાથે તેમને ખોખરાથી ગૌરવ મહાસંપર્ક અભિયાનનો પ્રારંભ પણ કર્યો હતો.