Pics: સાસુ નીતા અંબાણીએ IOC માટે યોજેલ પાર્ટીમાં શ્લોકાએ લગાવ્યા ચાર ચાંદ, સેલેબ્સ ઉમટ્યા - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Pics: સાસુ નીતા અંબાણીએ IOC માટે યોજેલ પાર્ટીમાં શ્લોકાએ લગાવ્યા ચાર ચાંદ, સેલેબ્સ ઉમટ્યા

Pics: સાસુ નીતા અંબાણીએ IOC માટે યોજેલ પાર્ટીમાં શ્લોકાએ લગાવ્યા ચાર ચાંદ, સેલેબ્સ ઉમટ્યા

 | 4:14 pm IST


નીતા અંબાણીએ બે દિવસના પ્રવાસ પર ભારત આવેલા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ થૉમસ બાક માટે શુક્રવારના રોજ ડિનર પાર્ટીનું આયોજન
કર્યું છે. આ પાર્ટીમાં બિઝનેસમેનથી લઇ બૉલિવુડની હસતીઓ સામેલ થઇ. આપને જણાવી દઇએ કે નીતા અંબાણી પહેલાં ભારતીય મહિલા છે જે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘના સભ્ય બન્યા છે. આથી તેમણે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં થૉમસ બાકની સાથે એશિયન ઓલિમ્પિક પરિષદના અધ્યક્ષ અને રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓના સંઘના પ્રમુખ શેખ અહમદ અલ સબાહ પણ સામેલ થયા હતા.