Nita Ambani dances in akash and shloka wedding celebrations
  • Home
  • Videos
  • Featured Videos
  • આકાશ-શ્લોકાના રીસેપ્શનમાં માતા નીતા અંબાણી થયા શ્રીકૃષ્ણમાં લીન, જુઓ Video

આકાશ-શ્લોકાના રીસેપ્શનમાં માતા નીતા અંબાણી થયા શ્રીકૃષ્ણમાં લીન, જુઓ Video

 | 9:35 am IST

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના રીસેપ્શનમાં માતા નીતા અંબાણીએ પણ શ્રીકૃષ્ણનાં ગીત ‘અચ્યુતમ કેશવમ ક્રિષ્ના દમોદરમ’ પર નૃત્ય કર્યું હતુ. આ ભજનનેસિંગર શ્રેયા ઘોષાલે ગાયુ હતુ. નીતા અંબાણીના પરફોર્મન્સને તેમના પતિ મુકેશ અંબાણીએ ખૂબ ઇન્જોય કર્યો હતો.

નીતા અંબાણીના પરફોર્મન્સ પછી મુકેશ અંબાણીએ ઉભા થઈને તાલીઓ વગાડી હતી. આ ઉપરાંત મુકેશ અંબાણી નીતા અંબાણીને શબાશી આપવા સ્ટેજ પર આવ્યા હતા. ઉપરાંત, રીસેપ્શનમાં હાજર ગેસ્ટે પણ નીતા અંબાણીના આ પરફોર્મન્સન પર ઊભા થઇ તાળીયોના ગળગડાટથી વધાવ્યો હતો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન