nita ambani met kareena kapoor khan and karisma kapoor in london
  • Home
  • Photo Gallery
  • PHOTOS: કપૂર સિસ્ટરની મુલાકાત નીતા અંબાણી સાથે, કરવા જઈ રહી છે મોટો ધડાકો!

PHOTOS: કપૂર સિસ્ટરની મુલાકાત નીતા અંબાણી સાથે, કરવા જઈ રહી છે મોટો ધડાકો!

 | 4:26 pm IST

કરિના કપૂર અને કરિશ્મા કપૂર આ દિવસોમાં પરિવાર સાથે લંડનમા મોજ માણી રહી છે. લગાતાર સોશિયલ મીડિયામાં તેની નવી નવી તસવીરો સામે આવતી હોય છે. હવે કપુર દીકરીઓએ એક નવી તસવીર અપલોડ કરી છે કે જેમાં તે નીતા અંબાણી સાથે જોવા મળી રહી છે.

હાલમાં જ લંડનમાં નીતા અંબાણી કપૂર સિસ્ટરને મળી. કરિનાએ આ ફોટોને શેર કર્યો છે. કરિશ્માએ પણ શેર કરીને લખ્યું કે,’Wonderful afternoon #londondiaries.’ ફોટોમાં તમે જોઈશો તો કરિના, કરિશ્મા અને નીતા અંબાણી સિવાય પણ એક મહિલા દેખાઈ રહી છે. ફોટોમાં કરિના અને કરિશ્મા વેસ્ટર્ન કલ્ચરમાં જોવા મળી રહી છે. તો તમે પણ જુઓ કરિના અને કરિશ્માની લંડન ડાયરી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન