NIFTY 10,147.55 -5.55  |  SENSEX 32,402.37 +-21.39  |  USD 64.3275 +0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • નીતા અંબાણી દ્વારકાધીશના મંદિરે આવ્યા, પાદુકા પૂજન કર્યું

નીતા અંબાણી દ્વારકાધીશના મંદિરે આવ્યા, પાદુકા પૂજન કર્યું

 | 9:17 am IST

રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની ગુરૂવારના રોજ નીતા અંબાણી દ્વારકાધીશના મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. અહીં તેમણે શૃંગાર આરતીના દર્શન કરીને પાદુકા પૂજન કર્યું હતું. ત્યારબાદ તેઓએ દ્વારકાધીશના નીજ મદિરના શિખર પર ચડાવવામાં આવતી ધ્વજાજીની પૂજા શારદાપીઠમાં ગુરૂજીના સાંનિધ્યમાં કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલ આઇપીએલ ચાલી રહી છે અને મુંબઇ ઇન્ડિયન્સના માલિક નીતા અંબાણી છે.