ખેડૂતો બાદ હવે વિદ્યાર્થીઓને પાણી માટે મારવા પડે છે વલખા, Video - Sandesh
  • Home
  • Videos
  • ખેડૂતો બાદ હવે વિદ્યાર્થીઓને પાણી માટે મારવા પડે છે વલખા, Video

ખેડૂતો બાદ હવે વિદ્યાર્થીઓને પાણી માટે મારવા પડે છે વલખા, Video

 | 3:02 pm IST

ગુજરાતમા હવે પાણીની તંગીનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. ખેડૂતો અને રહીશોએ પાણી માટે જંગ ખેલી રહ્યા છે, ત્યારે હવે ખેડુતો બાદ વિદ્યાર્થીઓને પણ પાણી માટે વલખાં મારવા પડે છે તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડિંડોલની શાળામાં વિદ્યાર્થીઓ માટે પાણીએ મોટી સમસ્યા બની રહી છે. ભરગરમીમાં શાળામાં પાણી ન આવતા વિદ્યાર્થીઓ તરસ્યા રહે છે. સુરતના ડિંડોલની શાળા નંબર 257ની આ ઘટના છે. આ અંગે વાલીઓએ સમિતીની કચેરીએ રજૂઆત પણ કરી છે. જેને કારણે તંત્ર જાગ્યું હતુ અને વિદ્યાર્થીઓ માટે ટેન્કર મંગાવવામાં આવ્યું હતું.  ટેન્કર