Nora Fatehi and Prabhu Deva performed Super Duper Dance
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • નોરા ફતેહીએ રેડ ડ્રેસમાં પ્રભુ દેવા સાથે ‘ગરમી’ સોન્ગ ઉપર કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ VIDEO

નોરા ફતેહીએ રેડ ડ્રેસમાં પ્રભુ દેવા સાથે ‘ગરમી’ સોન્ગ ઉપર કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ VIDEO

 | 1:56 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) આજકાલ સોશિયલ મીડિયા (Social Media) ઉપર છવાઈ ગઈ છે. હાલમાં જ નોરા ફતેહી (Nora Fatehi)નું સોન્ગ નાચ મેરી જાન (Nach Meri Jaan) રિલીઝ થયું છે. જે ભારત સિવાય બીજા દેશોમાં પણ ખુબ જ ટ્રેન્ડ કરી રહ્યુ છે. બીજી તરફ નોરા ફતેહી(Nora Fatehi )નો એક જુનો ડાન્સ વીડિયો ઈન્ટરનેટ (Internet) ઉપર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં નોરા ફતેહી (Nora Fatehi) પ્રભુ દેવા (PrabhuDeva) સાથે મળીને પોતાના સુપરહિટ સોન્ગ ગરમી (Garami)ઉપર જોરદાર અંદાજમાં ડાન્સ (Dance) કરતી નજરે પડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નોરા ફતેહી અને પ્રભુ દેવા ડાન્સ પ્લસના સ્ટેજ ઉપર ધમાકેદાર અંદાજમાં ડાન્સ કરી રહી છે. જુઓ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન