લાલ ડ્રેસમાં નોરાએ સ્ટેજ પર આગ લગાવી, હોટ અવતાર જોઈ ફેન્સ વીડિયો શેર કરવા મજબૂર બન્યાં!
બોલિવૂડની જાણીતી અભિનેત્રી નોરા ફતેહી તેના ડાન્સ માટે જાણીતી છે. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં નોરા ફતેહીએ તેના જબરદસ્ત ડાન્સથી નામ કમાયું છે. તે ઘણીવાર તેના ડાન્સ વીડિયો અને ફોટોને લઈ ચર્ચામાં રહે છે. હાલમાં જ નોરા ફતેહીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્ટેજ પર દિલબર ગીત પર ધમાકેદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં નોરા ફતેહીની સ્ટાઇલ અને તેમનો ડાન્સ જોઈને ફેન્સ દંગ રહી ગયા છે.
નોરા ફતેહીનો આ વીડિયો તેના ફેનપેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને ફેન્સ ભારે પસંદ કરી રહ્યા છે. નોરા ફતેહી આ વીડિયોમાં ‘દિલબર’ સોંગ પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. રેડ ડ્રેસમાં એક્ટ્રેસનો લુક પણ જબરદસ્ત લાગે છે. નોરા ફતેહીની ડાન્સ મૂવ્સની સાથે, નોરા ફતેહીની સ્ટાઈલ પણ જોવા જેવી છે. આ સાથે અભિનેત્રીના વીડિયો પર લોકોનો રિસપોન્સ પણ જબરદસ્ત મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન