Nora Fatehi leaks 'Nach Meri Rani' dance rehearsal viral video
  • Home
  • Featured
  • નોરા ફતેહીએ શેર કર્યો બીહાઇન્ડ-ધ-સીન્સ વીડિયો, જોઈ લો કઈ રીતે કરવામાં આવે છે શુટિંગ

નોરા ફતેહીએ શેર કર્યો બીહાઇન્ડ-ધ-સીન્સ વીડિયો, જોઈ લો કઈ રીતે કરવામાં આવે છે શુટિંગ

 | 6:48 pm IST

ડાન્સ દિવા નોરા ફતેહી(Nora Fatehi)એ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર પંજાબી સિંગર ગુરુ રંધાવા સાથેનો બીહાઇન્ડ-ધ-સીન્સ (BTS) ડાન્સ રિહર્સલ વીડિયો પોસ્ટ કર્યો છે. આ બન્ને ‘નચ મેરી રાણી’ નામના નવા ગીત માટે એક સાથે આવી રહ્યા છે અને ટ્રેક રિલીઝ થતાં પહેલા નોરા(Nora Fatehi)એ બીટીએસ ડાન્સ વીડિયો મૂક્યો જે હવે ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

નોરા ફતેહી(Nora Fatehi)એ વીડિયો પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે: OMG!! કોઈએ રિહર્સલ વીડિયો #NachMeriRani લીક કરી દીધો છે !! સારું છે… હવે આ સોંગ આવી ગયું છે, રીલિઝ થયા પહેલાં જ કેમ HIT ન બનાવીએ, ચાલો તો એવું જ કરીએ. હવે આ વીડિયો ખુબ શેર થઈ રહ્યો છે અને લોકોને પસંદ પણ આવી રહ્યો છે. તો જુઓ અહીં આ સરસ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન