Nora Fatehi once again did the bursting dance, repeatedly watching video
  • Home
  • Featured
  • નોરા ફતેહીએ એક વખત ફરી કર્યો ધમાકેદાર ડાન્સ, તમે પણ જોશો વારંવાર – Video

નોરા ફતેહીએ એક વખત ફરી કર્યો ધમાકેદાર ડાન્સ, તમે પણ જોશો વારંવાર – Video

 | 12:12 pm IST

નોરા ફતેહી શાનદાર ડાન્સર છે અને ઘણી વખત તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. નોરા ફતેહીનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમા તે ધમાકેદાર અંદાજમાં ડાન્સ કરી રહી છે. નોરા ફતેહીએ આ વીડિયો પોસ્ટ કર્યો છે અને તેમા તેની સાતે કોરિયોગ્રાફર શાજિયા સામજી પણ નજરે પડી રહી છે. નોરા ફતેહી અને શાજિયા સામજી એક સાથે ડાન્સ કરી રહી છે અને બન્ને એક સાથે જલદી જ મોટો ધમાકો કરી શકે છે.

બોલીવુડ અભિનેત્રી અને શાનદાર ડાન્સર નોરા ફતેહી પ્રખ્યાત છે. નોરા ફતેહીએ થોડાક દિવસ પહેલા જ સિને એવોર્ડ્સમાં શાનદાર ડાન્સ કર્યો હતો અને તેનો આ વીડિયો ખૂબ જોવામાં આવ્યો હતો. એટલું જ નહીં, નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સનો આંકડો 40 લાખને પાર કરી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન