Nora Fatehi performed a super duper dance on the song 'Fevicol se'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નોરા ફતેહીએ કરીના કપૂરના સોંગ ફેવિકોલ સે ઉપર કર્યો જોરદાર ડાન્સ, વાયરલ થયો વીડિયો

નોરા ફતેહીએ કરીના કપૂરના સોંગ ફેવિકોલ સે ઉપર કર્યો જોરદાર ડાન્સ, વાયરલ થયો વીડિયો

 | 5:09 pm IST
  • Share

બોલિવૂડની જાણીતી અભિનેત્રી નોરા ફતેહી(Nora Fatehi) એ પોતાના ડાન્સ અને પોતાના અંદાજથી લોકોના દિલ જીતવામાં કોઈ કસર બાકી નથી રાખી. તેણે પોતાના ડાન્સ દ્વારા બોલિવૂડ ફિલ્મોમાં ધૂમ મચાવી છે. હાલમાં જ નોરા ફતેહી(Nora Fatehi) નો એક ડાન્સ વીડિયો (Dance Video) સોશિયલ મીડિયા(Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કરિના કપૂરના ‘ફેવિકોલ સે’ સોંગ ઉપર ડાન્સ કરતી નજરે પડી રહી છે. આ વીડિયોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. દર્શકો અભિનેત્રીના અંદાજ અને હાવભાવના પેટ ભરીને વખાણ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને ખુબ જ શેર અને વાયરલ કરી રહ્યા છે. જુઓ VIDEO..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન