Nora Fatehi Shocked after Lady Fan taking Selfie with Her Friend
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: નોરા ફતેહી પાસે દોડી આવી મહિલા અને પછી કર્યું એવું કે હેરાન થઈ ગઈ ‘દિલબર ગર્લ’

Video: નોરા ફતેહી પાસે દોડી આવી મહિલા અને પછી કર્યું એવું કે હેરાન થઈ ગઈ ‘દિલબર ગર્લ’

 | 6:32 pm IST

‘દિલબર ગર્લ’ નોરા ફતેહીની ફેન ફોલોવિંગ દિવસે-દિવસે વધી રહી છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને સતત તેના ડાન્સ અને મસ્તી વાળા વીડિયો પોસ્ટ કરે છે જે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થાય છે. જ્યારે હવે નોરા ફતેહીનો એક વધુ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયો જોઈને લોકોને તેમની આંખો પર વિશ્વાસ નથી થઈ રહ્યો.

આ વાયરલ વીડિયોમાં નોરા ફતેહી કોઈ દોસ્ત સાથે એરપોર્ટ પર દેખાઈ રહી છે. ત્યારે જ એક મહિલા ફેન તેની પાસે દોડીને આવે છે. પરંતુ નોરાને ઇગ્નોર કરી તેના મિત્ર પાસે સેલ્ફી પડાવે છે. મહિલાને આવું કરતા જોઈ નોરા ફતેહી પણ હેરાન થઈ ગઈ અને પછી અજીબ રિએક્શન આપવા લાગી. નોરા ફતેહીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયાને લખાય ત્યાં સુધી 10 લાખથી વધુ લોકોએ જોયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન