Nora Fatehi's dance video is going viral on social media
  • Home
  • Featured
  • નાનકડા કપડાંમા નોરા ફતેહીએ ધૂમ મચાવી, વીડિયો જોઈ ફેન્સને કૂદકા મારવાનું મન થઈ જશે!

નાનકડા કપડાંમા નોરા ફતેહીએ ધૂમ મચાવી, વીડિયો જોઈ ફેન્સને કૂદકા મારવાનું મન થઈ જશે!

 | 9:43 pm IST

બોલિવૂડની જાણીતી અભિનેત્રી નોરા ફતેહી તેના ડાન્સ અને જબરદસ્ત સ્ટાઇલ માટે જાણીતી છે. નોરા ફતેહીનો ડાન્સ ઘણીવાર ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ ધૂમ મચાવે છે. એક્ટ્રેસ નોરા ફતેહી પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં નોરા ફતેહીએ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ ગીતમાં તે નાનકડાં કપકાં પહેરીને કોઈ પંજાબી ગીત પર ડાન્સ કરી રહી છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પણ ઘણી વખત વીડિયો શેર કરતી રહે છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નોરા ફતેહી બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. તો જુઓ અહીં આ સરસ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન