નોરા ફતેહીએ ગર્મી સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ, લોકોએ કહ્યું – આગ લગા દી આગ !! – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નોરા ફતેહીએ ગર્મી સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ, લોકોએ કહ્યું – આગ લગા દી આગ !!

નોરા ફતેહીએ ગર્મી સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ, લોકોએ કહ્યું – આગ લગા દી આગ !!

 | 5:25 pm IST
  • Share

પોતાના જોરદાર ડાન્સ (Dance) અને પરફોર્મ્સ(Performs)થી બોલિવૂડ(Bollywood)માં અલગ જગ્યા બનાવનાર નોરા ફતેહી(Nora Fatehi) પોતાના સોશિયલ મીડિયા(Social media) પોસ્ટ દ્વારા પણ લોકોના દિલ જીતી રહી છે. ફરી એકવાર કંઈ એવું જ થયું છે. પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ(Instagram Account) ઉપર નોરાએ એક હોટ ડાન્સનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે ગર્મી સોંગ પર સુપર ડુપર ડાન્સ કરતી નજરે પડી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રી મસ્તી અને મજાક જોવા મળી રહી છે. જુઓ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન