Nora Fatehi's dance video went viral on interner
  • Home
  • Videos
  • Featured Videos
  • નોરા ફતેહીનો ફરી એકવખત ધમાકેદાર ડાન્સ, જુઓ આ Hot Dance Video

નોરા ફતેહીનો ફરી એકવખત ધમાકેદાર ડાન્સ, જુઓ આ Hot Dance Video

 | 1:01 pm IST
  • Share

નોરા ફતેહીએ પોતાના ડાન્સથી લોકોના દિલ જીતવામાં કોઈ જ કસર બાકી નથી રાખી. નોરા ફતેહી અવાર નવાર પોતાના ડાન્સ અને અંદાજથી બોલિવૂડની ફિલ્મોમાં તો ધમાલ મચાવી દીધી છે. સાથે તે સોશિયલ મીડિયા ઉપર પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રીનો હાલમાં એક ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે જોરદાર અંદાજમાં ઈંગ્લિશ સોંગ ધમાલ કરતી દેખાઈ રહી છે. નોરા ફતેહીનો આ ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર કહેર વર્તાવી રહ્યો છે. આ વીડિયોને ચાહકો  દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. જુઓ આ Video…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો