સોશિયલ મીડિયા પર નોરાની હોટ અદાના દિવાના થયાં ફેન્સ, પુરા કર્યાં આટલા કરોડ ફોલોઅર્સ
નોરા ફતેહી(Nora Fatehi)ની સ્ટાઇલ અને ડાન્સ મૂવ્સના દરેક લોકો દિવાના છે. તે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના હોટ લૂકના વીડિયો અને ફોટો શેર કરીને ફેન્સની ધડકન વધારતી રહે છે. સામે ફેન્સ પણ આતુરતાથી તેમની નવી પોસ્ટની રાહ જોતા હોય છે. હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર 2 કરોડથી વધુ ફોલોઅર્સ પુરા થયા છે, જેને લઈને અભિનેત્રી પણ ખૂબ ખુશ છે.
હાલમાં નોરાએ પોતાની સ્ટાઈરમાં ઇન્સ્ટાગ્રામ પર 2 કરોડથી વધુ ફોલોઅર્સ પુરા થવાની ઉજવણી કરી હતી. અભિનેત્રીએ ઉજવણીનો વીડિયો પણ ચાહકો સાથે શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે નોરાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘વાહ! અમે કરી બતાવ્યું! હું મારા ઇન્સ્ટા ચાહકો અને તે બધા લોકોની ખૂબ આભારી છું કે જેઓ સતત મને સમર્થન આપી રહ્યા છે. તમને સૌને મારો પ્રેમ. આ તો માત્ર શરૂઆત છે. ત્યારે અહીં જઓ નોરાની કેટલીક તસવીરો….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન