Nora Fatehi’s New Pictures Will Set Your Screens on fire
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નોરા ફતેહીના નવા બોલ્ડ PHOTOS શેર થતાં જ વાાયરલ થયાં, જોઈને ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

નોરા ફતેહીના નવા બોલ્ડ PHOTOS શેર થતાં જ વાાયરલ થયાં, જોઈને ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

 | 4:27 pm IST
  • Share

નોરા ફતેહી એક એવી અભિનેત્રી છે કે જે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અનો પોતાની સુંદર અને ગ્લેમરસ તસવીરો ફૅન્સ સાથે શૅર કરતી રહે છે. વર્ષ 2014માં પોતાના બૉલિવૂડ કરિયરથી શરૂઆત કરનારી નોરા ફતેહી સ્ટ્રીટ ડાન્સર 3Dમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર જેવા ફૅમસ સેલિબ્રિટીઝ સાથે કામ કરી ચૂકી છે. હાલમાં તેણે બૉલિવૂડમાં પોતાના સ્ટ્રગલ વિશે વાત કરી હતી. તે ફક્ત 5000 રૂપિયા લઈને ઈન્ડિયા આવી હતી.

ઉલ્લેખનીય છે કે, નોરા ફતેહીએ ગીતના લીધે જબરદસ્ત લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. નોરા ફતેહીએ કહ્યું કે મેં ઈન્ડસ્ટ્રીમાં ઘણું કામ કર્યું પણ હું ખાસ પોપ્યુલર નહોતી, પરંતુ દિલબર સૉન્ગે મારી લાઈફ બદલી નાખી. નોરા પોતાના ડાન્સ મૂવ્સના સહારે ઈન્ડિયામાં ઘણી પોપ્યુલર થઈ છે. તો જુઓ નોરાના કેટલાક ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન