Not having adult intercourse can also cause harm, less arousal
  • Home
  • Featured
  • સેક્સ ન કરવાથી પણ થઇ શકે છે નુકસાન, ઉત્તેજના થઇ જાય છે ઓછી

સેક્સ ન કરવાથી પણ થઇ શકે છે નુકસાન, ઉત્તેજના થઇ જાય છે ઓછી

 | 3:57 pm IST

નિયમિત સેક્સ કરવું તમારા માટે સારુ હોય છે. શોધકર્તાઓએ આપણા બેડરૂમમાં કરવામાં આવતા કાર્યોથી થનારા સ્વાસ્થ્ય લાભ અંગે અધ્યયનમાં ઘણો સમય લગાવ્યો છે. તમે પણ સેક્સ કરવાથી થતા લાભ અંગે વાંચ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે યૌન સંબંધ ન બનાવવા તમારા માટે નુકસાનકારક હોય શકે છે. સેક્સની કમી તમારા શરીરને અનેક રીતે પ્રભાવિત કરી શકે છે. સંયમના પ્રભાવ પ્રત્યેક કેસના હિસાબથી અલગ-અલગ હોય શકે છે. પરંતુ સેક્સ ન કરવાના ફાયદા અને નુકસાન બન્ને હોય શકે છે. જો તમે લાંબા સમય સુધી કોઇ યૌન ગતિવિધિ વગર રહી રહ્યા છો તો તમે સંભવિત રીતે ઘણી સમસ્યાઓની ચપેટમાં આવી શકે છે.

સેક્સ ન કરવાથી યૌન ઇચ્છાઓમાં કમી આવી શકે છે કે તમારી સેક્સ ડ્રાઇવ વધી શકે છે. સેક્સ ન કરવાથી ઘણા લોકો ઓછું જીવન શક્તિ અને સેક્સ માટે વધારે ભૂખની સાથે વધારે સુસ્ત અનુભવ શરૂ કરી દે છે.

કારણકે તે તમારી પહોંચમાં નથી તો તમે તમારી યૌન ઇચ્છાઓને દૂર કરવાની કોશિશ કરે છે પરંતુ કેટલાક લોકો માટે સેક્સ ન કરી શકવું તેમની સેક્સ કરવાની ઇચ્છાને વધારી શકે છે. તમે તેના અંગે વધારે વિચારતા નથી કે પછી દરેક સમયે તેના વિશે જ વિચારી શકો છો.

ઓછી કામેચ્છાને વધારવા માટે સૌથી પ્રભાવી રીતમાંથી એક વાસ્તવમાં વધારે સેક્સ કરવાનું છે. વધારે શારીરિક અને ભાવનાત્મક અંતરંગતાનો અનુભવ કરવાથી તમે તમારા પાર્ટનરની વધુ નજીક જશો જેથી જ્યારે તમે સેક્સ કરવાનું બંધ કરી દો છો તો ફરીથી સેક્સ શરૂ કરવાની તમારી ઇચ્છા પૂરી થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન