Not only did Krishna steal Bhim to fulfill his wife's will, know story video
  • Home
  • Featured
  • શ્રીકૃષ્ણએ જ નહીં ભીમે પત્નીની ઇચ્છા પુરી કરવા કરી હતી ચોરી, જાણો કથા

શ્રીકૃષ્ણએ જ નહીં ભીમે પત્નીની ઇચ્છા પુરી કરવા કરી હતી ચોરી, જાણો કથા

 | 8:34 am IST

શાસ્ત્રોમાં જ્યારે પણ ચોરીની વાત આવે ત્યારે માત્રને માત્ર કૃષ્ણની માખણ ચોરીની વાતનુ જ સ્મરણ થાય..ત્યારે આપને જાણીને નવાઈ લાગશે કે મહાભારતના મુખ્ય પાત્રો પૈકીનુ એક પાત્ર ભીમ જે પાંચ પાંડવોમાંથી બીજા નંબરનો ભાઈ હતો કહેવાય છે કે ભીમ અત્યંત બળશાળી હતો તેની સામે તમામ શત્રુઓ ભયથી કાંપતા હતા..

પરંતુ ભીમે એક વખતે કોઈની ઈચ્છા પૂર્ણ કરવા અને પોતાનો પ્રેમ પ્રદર્શિત કરવા ચોરી પણ કરી હતી..ત્યારે ભીમે કેમ કરી ચોરી..આવો જાણીએ આ કથા દ્રારા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન