not only dutee but these player also have accepted their sex relationship
  • Home
  • Sports
  • Other Sports
  • દુતી ચંદ સિવાય આટલી મહિલા ખેલાડીઓ સમલૈંગિક સંબંધોમાં, કેટલીકે તો લગ્ન પણ કર્યા

દુતી ચંદ સિવાય આટલી મહિલા ખેલાડીઓ સમલૈંગિક સંબંધોમાં, કેટલીકે તો લગ્ન પણ કર્યા

 | 10:43 am IST

ભારતને બે સિલ્વર મેડલ અપાવનારી દેશની મહાન એથલીટ ખેલાડીએ તાજેતરમાં જ પોતાના સમલૈંગિક સંબંધો વિશે કબુલાત કરી છે. આ પહેલી ભારતીય એથલીટ છે કે જેણે આ રીતે પોતાના સંબંધો જગજાહેર કર્યા હોય. જો કે રમત જગતમાં બીજી પણ ઘણી મહિલા ખેલાડીઓ આ રીતે સંબંધો સ્વીકારી ચૂકી છે. તો આવો એમના વિશે જાણીએ વિગતે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન