not only kbc these tv game shows also makes people billionaire
  • Home
  • Photo Gallery
  • PHOTOS: KBC જ નહીં આ ગેમ શોએ પણ લોકોને કરોડપતિ બનાવ્યા, એક તો 31 કરોડ જીત્યો

PHOTOS: KBC જ નહીં આ ગેમ શોએ પણ લોકોને કરોડપતિ બનાવ્યા, એક તો 31 કરોડ જીત્યો

 | 12:04 pm IST

સોની ટીવી પર પ્રસારિત થયો ગેમ શો કોન બનેગા કરોડપતિ ઘણો લોકપ્રિય છે. એની લોકપ્રિયતાનો અંદાજો ત્યાંથી જ લગાવી શકાય છે કે છેલ્લા 19 વર્ષથી શોને ભારે સફળતા મળી છે. કેબીસીની હાલમાં 11મી સિઝન ચાલી રહી છે અને 10 સિઝન પૂરી કરી લીધી છે. આ શોએ કેટલાય લોકોને કરોડપતિ બનાવ્યા છે અને કિસ્મત બદલી નાખી છે. આ શોમાં સ્પર્ધકોને 16 પ્રશ્નોનો જવાબ આપવો પડે છે 7 કરોડ જીતવા માટે. પરંતુ આ સિવાય ઘણા શોએ લોકોને કરોડો રૂપિયા જીતવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન