Not to the detriment watchful eye of the Anti-Corruption Bureau
  • Home
  • Videos
  • Featured Videos
  • લાંચ લેતા કર્મચારીઓની ખેર નહી, એન્ટી કરપ્શન બ્યૂરોની ચાંપતી નજર

લાંચ લેતા કર્મચારીઓની ખેર નહી, એન્ટી કરપ્શન બ્યૂરોની ચાંપતી નજર

 | 12:58 pm IST
  • Share

લાંચ લેતા કર્મચારીઓ નહીં બચી શકે.. કારણ કે હવે એન્ટી કરપ્શન બ્યૂરો તેમની બાજ નજર આવા જ લાંચિયાઓ પર રાખીને બેઠી છે… વલસાડની એક એવી જ ઘટના તમને ક્રાઈમ અલર્ટમાં બતાવી છે

લાંચિયા કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યૂરો લાલ આંખ કરીને બઠુ છે… વલાસાડમાં દારૂના કેસમાં પકડાયેલા વ્યક્તિ વિરૂદ્ધ પાસાની કાર્યવાહી ન કરવા માટે ASIએ એક લાખ રૂપિયા માગ્યા હતા…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો