એક ભૂલ અને Jio પરથી બંધ થઈ જશે ફ્રી કોલિંગ ! - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • એક ભૂલ અને Jio પરથી બંધ થઈ જશે ફ્રી કોલિંગ !

એક ભૂલ અને Jio પરથી બંધ થઈ જશે ફ્રી કોલિંગ !

 | 1:00 pm IST

રિલાયન્સ જિયો ફ્રી અનલિમિટેડ કોલિંગ પર લગામ લગાવવાની તૈયારીમાં છે. આ માટે જિયો પોતાના ગ્રાહકોના કોલિંગને મોનિટર કરી રહ્યું છે. જો કંપનીને લાગે કે તમારા જિયો નંબરથી કોઈ કમર્શિયલ એક્ટિવિટી થઈ રહી છે અથવા તો છેતરપિંડી માટે જિયો નંબરનો વપરાશ થઈ રહ્યો છે તો કંપની તમારા નંબર પર અનલિમિટેડ કોલિંગની સુવિધા બંધ કરી દેશે.

રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોને અનલિમિટેડ વોઇલ કોલિંગ માટે એક દિવસમાં 300 મિનિટ ફ્રી કોલિંગ આપશે. આનો સીધો મતલભ એ થાય કે જિયોથી તમે દિવસમાં ત્રણ કલાકથી વધારે સમય સુધી ફ્રીમાં કોઈપણ નેટવર્ક પર વાત કરી શકશો. જો કોઈ ગ્રાહક 300 મિનિટથી વધારે વાત કરશે તો આ નંબરને કમર્શિયલની શ્રૈણીમાં નાખી દેવામાં આવશે. આ પછી નંબર પર જિયોની ફ્રી કોલિંગની સુવિધા બંધ થઈ જશે.

  • આ છે કંપનીના કેટલાક ટેરિફ પ્લાન

ટેરિફ પ્લાન: 19 રૂ.
ડેટા- 150mb 4G
કોલિંગ- લોકલ, STD કોલિંગ ફ્રી
રોમિંગ- લોકલ, STD રોમિંગ ફ્રી
SMS- 20
જિયો એપ- જિયો એપ ફ્રી
વેલિડિટી- 1 દિવસ

ટેરિફ પ્લાન: 52 રૂ.
ડેટા- 1.05Gb 4G (રોજ 150 Mb)
કોલિંગ- લોકલ, STD કોલિંગ ફ્રી
રોમિંગ- લોકલ, STD રોમિંગ ફ્રી
SMS- 70
જિયો એપ- જિયો એપ ફ્રી
વેલિડિટી- 7 દિવસ

ટેરિફ પ્લાન: 98 રૂ.
ડેટા- 2.1Gb 4G (રોજ 150 Mb)
કોલિંગ- લોકલ, STD કોલિંગ ફ્રી
રોમિંગ- લોકલ, STD રોમિંગ ફ્રી
SMS- 140
જિયો એપ- જિયો એપ ફ્રી
વેલિડિટી- 14 દિવસ

ટેરિફ પ્લાન: 149 રૂ.
ડેટા- 4.2Gb 4G (રોજ 150 Mb)
કોલિંગ- લોકલ, STD કોલિંગ ફ્રી
રોમિંગ- લોકલ, STD રોમિંગ ફ્રી
SMS- 300
જિયો એપ- જિયો એપ ફ્રી
વેલિડિટી- 28 દિવસ

ટેરિફ પ્લાન: 309 રૂ.
ડેટા- 49Gb 4G (રોજ 1 Gb)
કોલિંગ- લોકલ, STD કોલિંગ ફ્રી
રોમિંગ- લોકલ, STD રોમિંગ ફ્રી
SMS- અનલિમિટેડ
જિયો એપ- જિયો એપ ફ્રી
વેલિડિટી- 49 દિવસ

ટેરિફ પ્લાન: 399 રૂ.
ડેટા- 70Gb 4G (રોજ 1 Gb)
કોલિંગ- લોકલ, STD કોલિંગ ફ્રી
રોમિંગ- લોકલ, STD રોમિંગ ફ્રી
SMS- અનલિમિટેડ
જિયો એપ- જિયો એપ ફ્રી
વેલિડિટી- 70 દિવસ

ટેરિફ પ્લાન: 459 રૂ.
ડેટા- 84Gb 4G (રોજ 1 Gb)
કોલિંગ- લોકલ, STD કોલિંગ ફ્રી
રોમિંગ- લોકલ, STD રોમિંગ ફ્રી
SMS- અનલિમિટેડ
જિયો એપ- જિયો એપ ફ્રી
વેલિડિટી- 84 દિવસ

ટેરિફ પ્લાન: 499 રૂ.
ડેટા- 91Gb 4G (રોજ 1 Gb)
કોલિંગ- લોકલ, STD કોલિંગ ફ્રી
રોમિંગ- લોકલ, STD રોમિંગ ફ્રી
SMS- અનલિમિટેડ
જિયો એપ- જિયો એપ ફ્રી
વેલિડિટી- 91 દિવસ

ટેરિફ પ્લાન: 509 રૂ.
ડેટા- 98Gb 4G (રોજ 2 Gb)
કોલિંગ- લોકલ, STD કોલિંગ ફ્રી
રોમિંગ- લોકલ, STD રોમિંગ ફ્રી
SMS- અનલિમિટેડ
જિયો એપ- જિયો એપ ફ્રી
વેલિડિટી- 49 દિવસ