આસ્ટ્રેલિયામાં યોજાયો ન્યુડ સ્વીમ પ્રોગ્રામ, તમે પણ જુઓ વીડીયો - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આસ્ટ્રેલિયામાં યોજાયો ન્યુડ સ્વીમ પ્રોગ્રામ, તમે પણ જુઓ વીડીયો

આસ્ટ્રેલિયામાં યોજાયો ન્યુડ સ્વીમ પ્રોગ્રામ, તમે પણ જુઓ વીડીયો

 | 6:30 pm IST

ઓસ્ટ્રેલિયામાં 1,537 જેટલા લોકોએ સાહસિક પ્રયત્ન કરતા હોબાર્ટમાં યોજાયેલી વાર્ષિક ડાર્ક મોફો ન્યુડ વિન્ટર સોલિસ્ટિક સ્વીમ કાર્યક્રમ દરમિયાન ડરવેન્ટ નદીમાં નગ્ન સ્નાન કર્યા હતા. 7.42 કલાકે જ્યારે સૂર્યોદય થયો ત્યારે લોકોએ તેમની રુમાલ છોડી એક બીલાઇન બનાવી લીધી હતી. અને પછી કાતિલ ઠંડીમાં દરિયામાં સ્નાન કરવા દોડી ગયા હતા. જ્યારે તેઓ રિટર્ન આવ્યાં ત્યારે તેમના શરીર પર ફક્ત લાલ ટોપી હતી. બહાર આવતા જ બધા સફેદ રુમાલ લઈ આગ પાસે દોડી આવ્યાં હતાં.