Nusarat Bharucha Hot photo shoot for GQ Magazine
  • Home
  • Photo Gallery
  • બૉલિવુડની ‘સ્વીટી’એ બતાવ્યો પોતાનો હૉટ અંદાજ, તસવીરો જોતા રહી જશો

બૉલિવુડની ‘સ્વીટી’એ બતાવ્યો પોતાનો હૉટ અંદાજ, તસવીરો જોતા રહી જશો

 | 6:23 pm IST

નુસરત ભરૂચાએ GQ મેગેઝિન માટે હૉટ ફૉટોશૂટ કરાવ્યુ છે. આ મેગેઝિનનાં ઑગષ્ટ મહિનાનાં એડિશનમાં નુસરત ભરૂચા જોવા મળી રહી છે. પ્રથમ વખત નુસરત ભરૂચાનો ગ્લેમરસ અંદાજ આ ફૉટોમાં જવો મળી રહ્યો છે. નુસરતે ફેબ્રુઆરી 2018માં આવેલી ફિલ્મ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’માં સ્વીટીનું પાત્ર નિભાવ્યુ હતુ. આ ફિલ્મમાં નુસરતનાં પાત્રને ઘણું જ પસંદ કરવામાં આવ્યું હતુ. આ પહેલા પણ તે ‘પ્યાર કા પંચનામા’ અને ‘આકાશવાણી’ જેવી હિટ ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.

નુસરત ભરૂચાએ આ ફૉટોશૂટની તસવીરો પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કરી છે. નુસરત ભરૂચાએ પોતાના કેરિયરની શરૂઆત ડાયરેક્ટર દિબાકર બેનર્જીની ફિલ્મ ‘લવ, સેક્સ ઔર ધોખા’થી કરી હતી.