nushrat bharucha Bollywood actress birthday special
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: બોલિવુડ એકટ્રેસ નુસરત ભરૂચાનો આજે જન્મદિવસ, આ ફિલ્મોએ અપાવી આગવી ઓળખ

Photos: બોલિવુડ એકટ્રેસ નુસરત ભરૂચાનો આજે જન્મદિવસ, આ ફિલ્મોએ અપાવી આગવી ઓળખ

 | 11:58 am IST
  • Share

બોલિવુડ એકટ્રેસ નુસરત ભરૂચાએ પોતાના દમ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક ખાસ જગ્યા બનાવી છે. આજે તેની ફિલ્મોનો દબદબો છે. ફિલ્મ નિર્દેશકો સામે ચાલીને તેમની ફિલ્મમા કાસ્ટ કરવાનું વિચારી રહ્યા છે. શું તમે જાણો છો એકટ્રેસ નુસરત ભરૂચા તેની ફિલ્મી કરીયરની શરૂઆતમાં સતત ફ્લોપ ફિલ્મો આપી હતી.

મોટાભાગના લોકોને લાગે છે કે નુસરતે ફિલ્મ પ્યાર કા પંચનામાથી ફિલ્મોમાં કામની શરૂઆત કરી પણ તેણે ટીવી ધારાવાહિક જયસંતોષીમાં માં કામથી શરૂઆત કરી હતી.

આજે આ ખુબસૂરત અભિનેત્રીનો જન્મદિવસ છે. નુસરત ભરૂચા આજે ખુબજ બોલ્ડ અને એટ્રેક્ટીવ દમદાર રોલ કરે છે. તો તમે પણ જોઇલો આ અભિનેત્રીનો ખાસ અંદાજ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો