nushrat bharucha is casually outside manish malhotra house
  • Home
  • Photo Gallery
  • મોડી રાતે મનીષ મલ્હોત્રાના ઘર બહાર આવા વેશમાં જોવા મળી અભિનેત્રી, જુઓ PHOTOS

મોડી રાતે મનીષ મલ્હોત્રાના ઘર બહાર આવા વેશમાં જોવા મળી અભિનેત્રી, જુઓ PHOTOS

 | 10:43 am IST

બોલિવૂડ હીરોઈન નુસરત ભરૂચા પોતાની ડ્રેસ સેન્સને લઈને ક્યારેય ફેન્સને હેરાન નથી કરતી. શનિવારે રાતે નુસરતને ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની સાથે પુજા હેગડે સહિત ઘણા સ્ટાર જોવા મળ્યા હતા. ત્યારે એ બધાની વચ્ચે નુસરતનો લુક કંઈક જોવા જેવો હતો.

આ પહેલા નુસરત ભરૂચા મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન એક્ટ્રેસ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. નુસરત ભરૂચાની એરપોર્ટ લૂકની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયારલ થઈ હતી. નુસરત ભરૂચાનો એરપોર્ટ લૂક ખૂબ જ જોરદાર હતો. નુસરતના ફેન્સ પણ તેના આ લૂકને ખૂબ પસંદ કરી રહ્યા છે. નુસરત બ્લેક એન્ડ વ્હાઈટ ક્રોપ ટોપ સાથે મિની સ્કર્ટમાં જોવા મળી હતી.

નુસરત અને રાજકુમાર રાવની ફિલ્મ ડ્રીમ ગર્લ હાલમાં ચર્ચામાં છે. બોલિવૂડ ફિલ્મ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’થી નુસરત ચર્ચામાં આવી હતી. નુસરત ભરૂચા 2010માં રિલીઝ થયેલી ફિલ્મ લવ સેક્સ ઔર ધોખામાં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન