nushrat bharucha makes heads turn with her photoshoots
  • Home
  • Featured
  • નુસરત ભરૂચાએ આગ લગાવી દીધી, હોટ PHOTOS શેર કરીને અંગ્રેજીમાં લખ્યું કે…

નુસરત ભરૂચાએ આગ લગાવી દીધી, હોટ PHOTOS શેર કરીને અંગ્રેજીમાં લખ્યું કે…

 | 1:15 pm IST

છેલ્લે ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ માં જોવા મળેલી નુસરત ભરૂચા પોતાના હોટ ફોટોશૂટથી ચાહકોને ખુશ કરતી રહે છે. તે ગાઉન પહેરીને 65માં એમેઝોન ફિલ્મફેર એવોર્ડ 2020માં અદ્ભૂત દેખાતી હતી. ગ્લેમરસ તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું હતું કે, Bringing sexy back!

નુસરત આ અગાઉ માલદીવમાં વેકેશનની મજા માણતી જોવા મળી હતી. પૂલમાં ચિલિંગ કરતી વખતે અભિનેત્રીએ તેના ફોટોઝ શેર કર્યા હતા. થાઇલેન્ડના ફોટો પણ એટલા જ ચર્ચામાં રહ્યા હતા. પોતાની હોટ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રી કેપ્શન પણ એવા જ મજેદાર લખે છે અને લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. હાલમાં શેર કરેલી તસવીરોમાં પણ અભિનેત્રી હોટ અને બોલ્ડ લાગી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન