PHOTOS: વૃક્ષ પર ચઢીને નુસરતે આપ્યા બોલ્ડ પોઝ, ફેન્સે કરી રમુજી કોમેન્ટ-જો જે પડી ન જાતી – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS: વૃક્ષ પર ચઢીને નુસરતે આપ્યા બોલ્ડ પોઝ, ફેન્સે કરી રમુજી કોમેન્ટ-જો જે પડી ન જાતી

PHOTOS: વૃક્ષ પર ચઢીને નુસરતે આપ્યા બોલ્ડ પોઝ, ફેન્સે કરી રમુજી કોમેન્ટ-જો જે પડી ન જાતી

 | 3:26 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી નુસરક ભરુચા(Nushrratt Bharuccha) આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે, તે અવાર નવાર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં એ જ અરસામાં કેટલીક નવી તસવીરો શેર કરી છે, જે હવે ભારે વાયરલ થઈ રહી છે અને ફેન્સ પણ ફિદા થઈ ગયા છે. આ વખતે નુસરત ભરુચા વૃક્ષ પર ચઢીને પોઝ આપી રહી છે. જેથી ફેન્સએ રમુજી કોમેન્ટ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે નુસરતે(Nushrratt Bharuccha) થોડી જ ફિલ્મોમાં બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી લીધી છે અને હવે તેની ગણતરી ટોપ અભિનેત્રીઓમાં થવા લાગી છે. તેની તસવીરો અવાર નવાર વાયરલ થતી રહે છે. ત્યારે હાલમાં જે તસવીરો વાયરલ થઈ રહી છે એમાં કોઈ ફેન્સે લખ્યું કે તમે ખુબ જ સુંદર છો, તો વળી કોઈએ લખ્યું કે જો જે નીચે પડી ન જતી. પરંતુ નુસરતનો આ અંદાજ ફેન્સને ભારે પસંદ આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન