Nusrat Bharucha's pictures created panic on the internet, pictures are going viral
  • Home
  • Photo Gallery
  • નુસરત ભરૂચાની હોટ અને બોલ્ડ તસ્વીરોએ ઈન્ટરનેટ પર મચાવ્યો તહલકો, વાયરલ થયા Pics

નુસરત ભરૂચાની હોટ અને બોલ્ડ તસ્વીરોએ ઈન્ટરનેટ પર મચાવ્યો તહલકો, વાયરલ થયા Pics

 | 3:26 pm IST

અભિનેત્રી નુસરત ભરૂચા સોનુ કી ટીટુની સ્વીટીનો હિસ્સો બન્યા ત્યારબાદ ઘણી પ્રસિદ્ધિ મેળવી છે અને તેની ખૂબ જ ચર્ચા થાય છે. નુસરત ભરૂચા માત્ર એક કલ્પિત અભિનેત્રી જ નહીં પરંતુ તે ખૂબ જ હોટ અને સેક્સી પણ છે.

તે આ સમયે સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. તેણે કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે રેડ ડ્રેસમાં ખૂબ જ સેક્સી લાગી રહી છે. નુસરત ભરૂચના ચાહકો આ તસવીરોને લાઈક્સ આપી રહ્યાં છે.

નુસરત ભરૂચા રેડ ડ્રેસમાં સુંદર લાગી રહી છે. તેનું ફોટોશૂટ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

જ્યારેથી નુસરતે આ પ્રકારની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે, ત્યારે તેના ચાહકો લાઈક્સ અને કમેન્ટ્સ કરવામાં કોઈ કસર છોડતા નથી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નુસરત તાજેતરમાં આયુષ્માન ખુરાનાની સાથે ડ્રીમ ગર્લમાં જોવા મળી હતી. બંને સ્ટારની આ ફિલ્મ સ્ક્રીન પર હિટ રહી હતી.

આ ફિલ્મે 150 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. આ અગાઉ પણ અભિનેત્રી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. પરંતુ તેણે સોનુની ટીટુ કી સ્વીટી અને પ્યાર કા પંચનામામાં સૌથી વધુ ચર્ચાઓમાં બની રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન