વિષ્ણુની કૃપા માટે દ્વાદશાક્ષર મંત્રનું અનુષ્ઠાન કરીને કેવા ફળોની પ્રાપ્તિ થાય એ અંગેનું જ્ઞાન – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વિષ્ણુની કૃપા માટે દ્વાદશાક્ષર મંત્રનું અનુષ્ઠાન કરીને કેવા ફળોની પ્રાપ્તિ થાય એ અંગેનું જ્ઞાન

વિષ્ણુની કૃપા માટે દ્વાદશાક્ષર મંત્રનું અનુષ્ઠાન કરીને કેવા ફળોની પ્રાપ્તિ થાય એ અંગેનું જ્ઞાન

 | 9:33 am IST
  • Share

નારાયણ જે વૈકુંઠમાં સ્થાપિત છે જે તમામ સુખને ભોગવાનાર કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં દરેક દેવી દેવતાઓનાં મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ શિવજીને પ્રસન્ન કરવા માટે પંચાક્ષરી મંત્ર, માતાજીને પ્રસન્ન કરવા નર્વાણ મંત્ર તેવી જ રીતે ભગવાન વિષ્ણુની કૃપા માટે દ્વાદશાક્ષર મંત્રનું અનુષ્ઠાન શ્રેષ્ઠ ગણવામાં આવે છે તો આ મંત્રથી કેવા ફળોની થશે પ્રાપ્તિ જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન