Video : ઓખીએ આખા ગુજરાતને બાનમાં લીધું, જુઓ ક્યાં કેવી અસર છે - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : ઓખીએ આખા ગુજરાતને બાનમાં લીધું, જુઓ ક્યાં કેવી અસર છે

Video : ઓખીએ આખા ગુજરાતને બાનમાં લીધું, જુઓ ક્યાં કેવી અસર છે

 | 4:58 pm IST

ઓખી વાવાઝોડાની રાજ્યભરમાં અસર જોવા મળી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ઝરમર વરસાદ ચાલી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં મોડી રાતથી ઝરમર વરસાદ શરૂ થયો હતો. તેમજ સૌરાષ્ટ્રમાં પણ ઓખી વાવાઝોડાની અરસ જોવા મળી છે. ત્યારે હવે દક્ષિણ ગુજરાત તરફ ઓખી વાવાઝોડુ ત્રાટકવાની શક્યતાઓ છે. ઓખી વાવાઝોડાના કારણે દરિયો પણ તોફાની બન્યો છે. તો જોઈ લો, ક્યા કેવી અસર જોવા મળી છે.