ક્યારેક રસ્તા પર ચલાવતો કેબ, આજે બની ગયો આર્મી ઓફિસર, Video - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ક્યારેક રસ્તા પર ચલાવતો કેબ, આજે બની ગયો આર્મી ઓફિસર, Video

ક્યારેક રસ્તા પર ચલાવતો કેબ, આજે બની ગયો આર્મી ઓફિસર, Video

 | 10:01 am IST

હંમેશા આપણે મહાન લોકોની પ્રેરણાદાયી વાતો સાંભળતા હોઈએ છીએ, ત્યારે આ લિસ્ટમાં હવે કૈબ ડ્રાઈવર ઓમ પૈઠાનેનું નામ પણ જોડી દો. ઓમ લોકોને શીખવે છે કે, વિકટ પરિસ્થિતિઓમા પણ કેવી રીતે સફળતા સુધી પહોંચી શકાય છે. જે વ્યક્તિ ક્યારેક પૂણેના રસ્તાઓ પર કેબ ચલાવતો હતો અને લોકોને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જતો, આજે તે ઈન્ડિયન આર્મી ઓફિસર બનીને પોતાના ટ્રુપ્સને કમાન્ડ કરવા માટે તૈયાર છે. તો, જાણો કોણ છે ઓમ અને કેવી રીતે તેણે આ સફર પૂરી કરી.