old Lady treat a COBRA video goes viral on social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • આ માજીની હિમ્મતને તમે પણ બિરદાવશો, કોબરા જેવા ઝેરીલા સાપ સાથે કર્યું એવું કે….જુઓ Video

આ માજીની હિમ્મતને તમે પણ બિરદાવશો, કોબરા જેવા ઝેરીલા સાપ સાથે કર્યું એવું કે….જુઓ Video

 | 12:17 pm IST

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. આ વાયરલ વીડિયોમાં કેટલાક વીડિયો એવા હોય છે જે ખૂબ જ અદ્ભુત અને આશ્ચર્ચ પહોંચાડે એવા છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેને જોઈ તમને પણ આશ્ચર્ય થશે.

આ વીડિયો ક્યાંનો છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી નથી. પરંતુ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક માજી ઝેરીલા કોબરા સાપને હાથથી પકડીને દૂર જંગલમાં છોડી આવતા દેખાઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે માજીએ કોબરા જેવા ખતરનાક સાપને કોઈ દોરો હોય એમ પકડ્યો છે. વીડિયો જોઈ દરેક કોઈ માજીની હિમ્મતને બિરદાવી રહ્યા છે. વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. તમે પણ જુઓ આ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન