NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video આ કાકાનો ટેસ્ટ તો ગજબનો છે, દારૂમાં ડુબાડીની ખાધુ બિસ્કીટ

Video આ કાકાનો ટેસ્ટ તો ગજબનો છે, દારૂમાં ડુબાડીની ખાધુ બિસ્કીટ

 | 6:06 pm IST

સોશિયલ મીડિયા પર હાલ એક અજીબ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ કાકા દારુના ગ્લાસમાં બિસ્કીટ ડુબાડીને ખાઈ રહ્યાં છે. સામાન્ય રીતે આપણે બિસ્કીટ ચા કે કોફીમાં જ ડુબોડીને ખાતા હોઈએ છીએ, પરંતુ આ કાકા તો દારૂમાં બિસ્કીટ ડુબોળીને ખાઈ રહ્યાં છે. 12 જૂનના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધી 166 હજાર લોકોએ જોઈ લીધો છે અને 3000થી વધુ લોકોએ તેને શેર કર્યો છે. વીડિયોને જોઈને લાગે છે કે, આ કાકા કોઈ ઢાબા પર બેસીને ખાઈ રહ્યાં છે. ટેબલ પર કેટલાક દારૂના ગ્લાસ અને બોટલ મૂકાયેલા છે.